જિંદગીના એવા પડાવમાં હું,
જ્યાં બધું જાણી જોઈ બેઠો હું,
જોયા સપના માણી હકીકત,
એટલેજ કહું હું,
જુવો સપના ભલે તમે,
પણ જ્યારે જ્યારે હકીકત મળે એને સ્વીકારી માણો તમે,
જિંદગીનો એક જ ક્યાસ,
માત્ર હકીકત ઉપર વિશ્વાસ,
બસ એ જ જીવન રસ છે....
#Sweet beat Frdzzzzz