જયારે તું હાથ પકડી રોડ ક્રોસ કરાવે છે. જયારે તું મને ચિડાવે છે. જયારે આખી રાત તારા હાથ પર મને સુવાડે છે. જયારે તું ઉંઘમાંથી ઉઠી હું સલામત છું કે નહીં એ જુએ છે. તારા કરતા તું જયારે મારું ધ્યાન વધારે રાખે છે.કસમથી તું મને બહું જ વ્હાલો લાગે છે.
I love you my love............