જીવન માં સુખી થવા...બે વસ્તુ જોઈએ...એક તો ત્યાગ અને બીજો સંયમ...અઘરું ઘણું છે...પણ ...સુખી થવા ની સાથે સારા થવા ની વાહવાહી તેમાં ફ્રી છે....સ્કીમ સારી છે....ટ્રાય કરવા નો કોઈ ચાર્જ પણ નથી ને લોસ થવા નું રીસ્ક પણ નથી....અમથાં પણ આપણેં ક્યાં સુખી છીએ...