મારામ માધવ નાં સાંન્નીધ્ય માં આજે એક પ્રાર્થના કરું છું....મારાં વ્હાલાં દોસ્તો આપ સૌની પણ અભ્યર્થના કરું છું...એમનાં આલીંગન માં હું સદાય હસતી રહીશ...આપ સૌ ને મારી સંવેદના ઓ વહેંચતી રહીશ...જીવન રહ્યું મારું ત્યાં સુધી મારાં શબ્દો ની સુવાસ ફેલાવતી રહીશ...જીવતર નાં આરે પણ આકાશ માં વાક્યો બની ચમકતી રહીશ.