એક ગુજ્જુ નો ઈન્ટરવ્યુ...
સવાલ:ગુજરાતનું જાણીતું કરિયાણું ?
જવાબ:તેલ લેવા જા..
સવાલ:ગુજરાતીઓનો ખોરાક કયો ?
જવાબ: ખા મારા સમ..
સવાલ:ગુજરાતીઓની જાણીતી રમત ?
જવાબ: લાગી શરત...
સવાલ:ગુજરાતીનું જાણીતું પીણું?
જવાબ: મારુ લોહી ના પીશ..
સવાલ:ગુજરાતીઓનું પ્રિય વાજીંત્ર ?
જવાબ: તંબુરો...
સવાલ:ગુજરાતીઓની લડવાની રીત...
જવાબ: એક અવળા હાથની દઈશને..