Gujarati Quote in Whatsapp-Status by Mitesh Goswami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જિંદગીને જીવ
એને સમજવાની કોશિશ ના કર

ચાલતા સમય સાથે તું પણ ચાલ
સમયને બદલવાની કોશિશ ના કર 

દિલ ખોલીને શ્વાસ લે
અંદર ને અંદર ગુંગળાવાની કોશિશ ના કર 

કેટલીક વાતો ઇશ્વર પર છોડી દે
બધું પોતે ઉકેલવાની કોશિશ ના કર.

Gujarati Whatsapp-Status by Mitesh Goswami : 110165108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now