ચાલ ને પ્રેમ બે ચાર ડગલાં થોડું સાથે ચાલી લઈએ....પ્રેમ થી હસી ને થોડું રડી પણ લઈએ....અમથું અમસ્તું થોડું ઝઘડી પણ લઈએ...હાથ માં હાથ નાખી ને જીંદગી ને થોડું જીવી લઈએ....કોને ખબર તું મનેં કાલે ઓળખીશ કે નહીં...આજે ને હમણાં જ થોડું એકબીજા માં ઉતરી પણ લઈએ.....