મિત્રો ની મૂડી માતૃભારતી બેંક માં જમા થતી જાય છે....સંવેદનાઓ નું ધન એમાં ઉમેરાતું જાય છે.....સુખ નાં ડ્રાફ્ટ એમાં અપાતાં જાય છે.....તકલીફો નાં ચેક એમાં થી ફડાતાં જાય છે.....અને....સંતોષ નું બેલેન્સ એમાં લાઈફટાઈમ ફંડ બની આપણ ને સૌ ને તનાવમુક્ત કરતું જાય છે.