નક્કી નથી થાતું મિત્રો...
કે ખરેખર આ શું છે??? તમે કહેશો???
જરા એકલો પડું ત્યાં પ્રિત દેખાય છે...
જરા ઉદાસ થાઉં ત્યાં પ્રિત દેખાય છે...
જરા ક્યાંક અટવાઉં ત્યાં પ્રિત દેખાય છે...
જરા વિચલીત થાઉં ત્યાં પ્રિત દેખાય છે...
જરા વ્યાકુળ થાઉં ત્યાં પ્રિત દેખાય છે...
જરા ગમગીન થાઉં ત્યાં પ્રિત દેખાય છે...
જરા બેચેન થાઉં ત્યાં પ્રિત દેખાય છે...
જરા ભીડ પડે ત્યાં પ્રિત દેખાય છે...
જરા જો તો ખરો એ 'સર્કિટ'...
આ પ્રિત જ છે કે પછી 'કેમિકલ લોચો' છે???