The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Reasons why you should NEVER marry an writers. 1. They are moody like a pregnant woman. 2. They are super boring. They can spend whole day just looking at a leaf. 3. You can't beat them in surprises. They are more creative than you can imagine. 4. They may look simple but their head is as complex as rocket science. 5. If you are a clean freak, be ready for divorce. 6. They are man/woman of few words. 2/3rd of their life, they remain silent. 7. They stay in their own imaginary world, hard to bring back to normal world. 8. You can't seduce them easily; they know anatomy better than you. 9. They spent half of their life with Books . 10. If they are dedicated professional Writer, then you will be their second love.. First is Poems...Words..and writes.. Pradip💜 -Pradip Bakraniya
#ઘર એમ કહેવાય છે કે જ્યારે મડદાને સ્મશાને લઈ જતા હોય ત્યારે જેમ જેમ સ્મશાન નજીક પહોંચીએ તેમ તેમ એનો ભાર ( વજન ) વધતો થાય છે.લોકો કહે છે કે આનો મતલબ એમ થાય કે લાશને હજી આ સંસાર માં રહેવું છે ભડથું નથી થવું.કંઇક આવીજ પરિસ્થિતિ જન્મે છે જ્યારે માણસ આખો દિવસ કામ કરી ને ઘર તરફ વિરામ લેવા માટે નીકળે .ગમે એટલો લાંબો રસ્તો હોય પણ જેમ જેમ ઘર નજીક આવતું જાય એમ શરીર માં કૈક અલગ ધ્રુજારી ઊભી થવા લાગે છે એક અલગ આનંદ ,થાક માં અચાનક આવતો ઉભરો એને ઘરની ચાર દીવાલો અને પરિવાર સાથે મળવાની ખુશી સાથે ઘમસાણ જોવા મળે .આ જિંદગી બસ આવીજ છે દરેક માટે .આ લાગણી સાથે એ દરરોજ જીવે મરે છે. -Pradip Bakraniya
#ઘર એમ કહેવાય છે કે જ્યારે મડદાને સ્મશાને લઈ જતા હોય ત્યારે જેમ જેમ સ્મશાન નજીક પહોંચીએ તેમ તેમ એનો ભાર ( વજન ) વધતો થાય છે.લોકો કહે છે કે આનો મતલબ એમ થાય કે લાશને હજી આ સંસાર માં રહેવું છે ભડથું નથી થવું.કંઇક આવીજ પરિસ્થિતિ જન્મે છે જ્યારે માણસ આખો દિવસ કામ કરી ને ઘર તરફ વિરામ લેવા માટે નીકળે .ગમે એટલો લાંબો રસ્તો હોય પણ જેમ જેમ ઘર નજીક આવતું જાય એમ શરીર માં કૈક અલગ ધ્રુજારી ઊભી થવા લાગે છે એક અલગ આનંદ ,થાક માં અચાનક આવતો ઉભરો એને ઘરની ચાર દીવાલો અને પરિવાર સાથે મળવાની ખુશી સાથે ઘમસાણ જોવા મળે .આ જિંદગી બસ આવીજ છે દરેક માટે .આ લાગણી સાથે એ દરરોજ જીવે મરે છે.
એકલે હાથે ઘડેલા જીવતરમાં દરેક પરિસ્થિતિનો સામનો ખુદની આવડત અને સમજદારી દ્વારા કરીને આગળ વધેલા વ્યક્તિને ક્યારેય કોઈની સલાહ કે મદદ ની જરૂર નથી હોતી.એની ઉદાસી અને ખુશી બંને નું નિયંત્રણ એ લોકો ખુદ રાખી શકે છે.અવાર નવાર મળતી સલાહ સૂચનો તેઓ માત્ર સાંભળવા ખાતર સાંભળે છે પરંતુ અંતર આત્મ સિવાય કોઈની વાત તેઓ માન્ય કરતા નથી.લોકો ભલે તેમને અભિમાની કે ઓવર સ્માર્ટ જેવા બિરુદ આપે પણ કંઈ ફરક તેમને પડતો નથી .તેઓ એકલા રહેવા ને જીવવા માટે ટેવાયેલા હોય છે .સુખ અને દુઃખ હવે એના માટે માત્ર ભરતી ઓટ સમાન બની રહે છે.તેમને કોઈ મોટીવેશન ની જરૂર હોતી નથી .તે ખુદ જ એક સ્ત્રોત બનાવે છે ખુદ ની અંદર જે ઊર્જા પૂરી પાડે છે ઉત્સાહ માટે અને જીવવવા માટે. -Pradip Gajjar
હું એક ગરીબ ઘરનો છોકરો, અને તું અમીર પરિવારની છો., મુદ્દો આ ભેદભાવનો ખતમ થશે તો આપણે મળીશું., આ તમામ લોકો ઝગડતા રહેશે જ્ઞાતિ- ધર્મ માટે અને આમજ રોજ મરતો રહેશે પ્રેમ આપણો , દરેક મેણા ટોણા બાદ એક નવો નિયમ બનશે પરંતુ આ ઝગડાઓ વચ્ચે કોઈને પ્રેમ નજર નહિ આવે, મારા નાના લાચાર ઘરથી લઈને તારા આલીશાન મકાન સુધી ઉચ્ચ નીચની રેખાઓ વચ્ચે કેટલાય યુગલો મરી રહ્યા છે,ને આપણો સમાજ રોજ પ્રેમ ખતમ કરવાની રીતો રચી રહ્યો છે. હું સંજોગો જોવ છું તો સમજાય છે કે ના તો આ મામલા નું નિવારણ થશે ,કે ના તો આપણે મળી શકશું., પરંતુ ઓ અમીર છોકરી, તું મને એક વચન આપ કે આગલાં જન્મે આ અમીર ગરીબની સીમાઓ પાર મળીશ મને તું. કાં તો સાથે રહીશું અથવા તો સમાજ દ્વારા હારીને સાથે મૃત્યુ અપનાવીશું. ઓછામાં ઓછું આ ઉચ્ચ નીચ ના દબાણો થી તો આઝાદ રહેશું. હું એક ગરીબ ... તું અમીર... ભેદભાવ ખતમ થશે તો મળીશું...
મહિનો હતો એપ્રિલનો મામલો હતો આ દિલનો, તારીખ પણ થઈ તી' પહેલી મે પ્રેમ પ્રસ્તાવની વાત મેલી, ના ના કરી સ્વિવકારી તો લીધું મારું ફૂલ પણ પછી હળવેકથી બોલી એપ્રિલ ફૂલ -Pradip Bakraniya
પર્વ રંગોનો છે તો રંગને અનુરૂપ વાત કરવી આવશ્યક નીવડે છે.શું છે આ રંગોનો મહિમા? , શું છે રંગોની વ્યાખ્યા ? રંગની ખાસિયતો ને ખૂબીઓ શું ? રંગોનું મહત્વ શું છે ? કોઈ ખાસ તો કશું હું પણ જાણતો નથી.પણ જેટલા અંશે મને જાણ છે રંગ વગર આપણે દુનિયા ની કલ્પના કદાચ ના જ કરી શકીએ .યોગ્ય જગ્યા કે સ્થાન સમય ન અનુરૂપ જો એનો યોગ્ય સચોટ રંગ ના મૂકવામાં આવે તો ઘણું બધું ભોગવવાનું કે અર્થનો અનર્થ પણ બની શકે છે .કોઈ ટ્રાફિક સિગ્નલ પર ત્રણ રંગો માંથી દરેક નું અલગ કરી દર્શાવે છે જો એ જાણ ના રાખીએ તો આપ જાણો જ છો શું બને છે. લાલ રંગ ક્રોધ અને ગુસ્સો ભય અને યુધ્ધ જેવા પાસાઓ દર્શાવે છે તે ગમે તેટલી દુર થી આકર્ષે છે.લીલો રંગ કુદરતની તમામ લીલોતરી જેવી શાંતિ અર્પે છે. સુકુંન શાંતિ મળે છે આ રંગથી.સફેદ રંગ શાંતિ , સ્વચ્છતા અને સમૃદ્ધિ જેવા પરિબળો દર્શાવે છે.આ ઉપરાંત દરેક રંગોનું ખાસ મહત્વ છુપાયેલું છે .દરેક વ્યક્તિ નો એક ખાસ રંગ પ્રિય હોય છે જેની પસંદગી ને આધારે જ ઘણી વાર એમના વિચારો અને વ્યહારો નક્કી થાય છે.કાળો રંગ ખતરો અને ગુનાહિત લાગણીઓ ઉપજાવે છે.મોટા ભાગે આ સૌવો પ્રિય રંગ બને છે.આ સિવાય પણ પીળો, ભુરો, ગુલાબી,જાંબલી,આસમની, કેસરી , મુખ્ય છે.પણ આ મુખ્ય સાત રંગો માંથી હજારો રંગો બહાર આવ્યા છે .કોઈ ખાસ વ્યક્તિને આકર્ષવા માટે એમના પ્રિય રંગને અપનાવવામાં આવે છે જેની અસર સામે વાળા તરફ ખેંચે છે. આજના આ રંગીન દિવસે માત્ર એટલુંજ કહીશ કે બધાની અલગ પસંદગી છે. સૌવના અલગ વિચારો છે.તો બધા ને મોહિત કરવામાટે ક્યાંક ખુદનો રંગ ના ભુલાય જાય એની કાળજી જરૂર રાખજો... હોળીની શુભકામના 🙏🌈🌈🌈 -Pradip Bakraniya
હાલને થોડું જીવી લઈએ નફરતોને હોઠો વચ્ચે સિવી લઈએ -Pradip Bakraniya
હાલને સખી પતંગ ઉડાડીએ.., એક મેક નો પ્રેમ હવામાં લહેરાવિયે ફેલાયેલી છે જે અફવાઓ તારી મારી એને કિનારે બાંધીને ક્યાંક દુર ફગાવિયે તું છોડ ફિકર સમાજની ,ને પકડ જકડીને ફિરકી હું તરછોડી રીતરિવાજની ગાંઠોને ઉડીશ તારી પડખે હું પતંગ તારો અંગત, તું ભૂલી મજબૂરી બનજે મારી દોરી આપ લે કરશું દુઃખ દર્દને, પવન મારફતે કાપી લેશું સમજીને લાગશે જો તાપ આંખોને તારી , ઢાલ એવા ચશ્મા હું થઈશ સુકાશે જો ગળું તારું, હાથમાં લાડુ, સાંકળી ખજૂર ધરીશ આવને અગાસીએ, મનગમતું ગીત છે સાથે મનમિત પણ જોને રાહે બેઠો છું તારી સંગ ઊડવાને આખા આભમાં ... -Pradip Bakraniya
ये जो आग उठी है नाकाम इश्क से माचिस की रगड़ दिला चुकी है दिल को अब बस इस आग को कभी बुझने नही देंगे हम , अपने लब्जो से दुनिया को भी राख कर देगें जब मुकदर में फनाह होना ही लिखा है तो भड़कर राख होने में क्या हर्ज है इंसान को मरने से पहले उसका जिंदा होना जरूरी है ... -Pradip Bakraniya
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser