મહિનો હતો એપ્રિલનો
મામલો હતો આ દિલનો,

તારીખ પણ થઈ તી' પહેલી
મે પ્રેમ પ્રસ્તાવની વાત મેલી,

ના ના કરી સ્વિવકારી તો લીધું મારું ફૂલ
પણ પછી હળવેકથી બોલી એપ્રિલ ફૂલ

-Pradip Bakraniya

Gujarati Whatsapp-Status by Pradip Gajjar : 111795958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now