Quotes by Girish Vekariya in Bitesapp read free

Girish Vekariya

Girish Vekariya

@gunjan
(10)

દોસ્તી, દુઃખ અને પ્રેમ

nice description by you man
https://www.matrubharti.com/book/19858353/

મને પણ એક એવી આસ મળે ,
જીવન જીવવા કોઇ ખાસ મળે.

ચાલ આપી દે મારી ખુશી મને મારી શી ભુલ હતી?
દેખાય છે જે ચેહરા પર તે માત્ર યાદોની ધુળ હતી.....

જોઈ લે જીવન કેવા થયાં સવાલ છે,
જે પુછતા હાલ ચાલ 
તે આજે બેહાલ  છે.

તેનો હાથ પણ આવશે કદાચ આ ખ્વાબમાં,
પણ રહેશે જીવન ફક્ત વિયોગની ફરિયાદમાં.
.
.
.
.
.
દિકુની યાદમાં

શું રાખ્યુ છે આ જીન્દગીના નામમાં,
રહેવા દે મને કોઈ મીઠા ખ્વાબમાં.
.
.
.
.
.
દિકુની યાદમાં

જોયા હતા સ્વપ્ન જેના ખુલી આંખમાં,
નથી મળતી હવે તે દિવસ કે રાતમાં.
.
.
.
.
.
દિકુની યાદમાં

મળતી મને જે હર ખ્વાબમાં,
રહિ છે તે ફક્ત આ આંખમાં.
.
.
.
.
.
દિકુની યાદમાં

બંધ પડી જસે હૃદય નાની વાતમાં,
શું જીવવુ લઈ જિન્દગી આવી બે સ્વાદમાં
.
.
.
.
.
દિકુની યાદમાં

ઘણી છે નારાજગી કેટલીયે ફરિયાદમાં,
બેઠો હું એકલો ખોટા ખ્વાબમાં.
 .
.
.
.
.
.
દિકુની યાદમાં