Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

જિંદગી બસ આમજ વેડફી નાખવાની? દુઃખ , ગમ, પીડા , આંસુ , દર્દ , દગો . બસ આજ વિચારવું? સુખ, ખુશી, વફાદારી, દિલ ખોલી ને હસવાનું કેમ નઈ?

niralipujara81.

કેમ છો દોસ્તો.....વરસાદ કેવો છે....

naresh9235

મોટા માણસ ના પગ પકડવા કરતા. નાના માણસ નો હાથ પકડવા મા વધારે આનંદ મળે છે...

naresh9235

જ્યારે નથી ગમતુ "ત્યારે ગમતુ પણ નથી ગમતુ"

khyatiparmar

1970 નું આ મૂવી જેટલી પણ વખતે દેખવામાં આવે છે ત્યારે ગળે ડૂમો બાઝે છે.કદાચ એક જોકરની કહાની આંખો સામે અજુગતું ચિત્ર ઉભું કરી નાંખે છે.

ભીની આંખે ભગ્ન હૃદયે એક અજુગતા પ્રેમ તરફી ઝુકાવ સામે ખુદ જોકર બનીને બેઠા હોય એવું મઝાનું મૂવી.

pratik

ગૂંચવણભર્યા સંબંધોમાં માંડ ક્યાંક ઉકેલ આવે,
ને અચાનક અણધારી તારી યાદથી
ફરી અટવાઈ જાઉં.

ishuahir

વિચાર કરું છું...કે શું કામ હું જ એકલો સંબધ નિભાવી રહ્યો છું ??? તેને કાયરે મને પોતાનો ના ગણ્યો છતાં હું તેને મારો જ માની રહ્યો છું.

yogeshyug

amitshah77789gmail.com

amitshah77789gmail.com

હિટલરનું એક વાક્ય બહુ જ અદભુત છે.એણે કહ્યું હતું...
તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે...
ચરિત્રને બનાવો... તો આકાશ જેવું બનાવો...
જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઇચ્છા હોય......

*આપનો દિવસ શુભ રહે....*

prajapati

આવ રે વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક

dolatvala

pls read it atleast one time...

uttam.

angleshah

તમે મન મુકી ને
વરસી તો જુઓ
માટી ના છીએ
મહેકી ઉઠશુ.....by. Mhpanchal

mh15panchal

મજા જ અલગ છે આ ભીંજાવાની..
કયારેક લાગણી મા ભીંજાવાની.
કયારેક વરસાદ મા ભીંજાવાની..અને..
કયારેક અંતર ની લાગણી મા ભીંજાઈ ને પણ કોરા રહેવાની..by. mhpanchal

mh15panchal

minnie.com

એક સમય હતો,
જ્યારે આપણી વચ્ચે ફક્ત પ્રેમ હતો.
નહોતી Facebook, નહોતો Whatsapp કે Insta,
ફક્ત તું હતી,હું હતો ને આપણે બે હતાં.

માધ્યમ ન હતાં પણ લાગણીઓ હતી,
એક ઝલક માટે કેટલીયે અજાણી શેરીઓને
બેજીજક ઓળંગવાની ત્રેવડ હતી,
કોઈ બ્રેકીંગ ન્યુઝ ન મળતા તારાં આવવાનાં,
પણ કોઈ અદ્ભૂત ચીજ હતી જે
તારા રસ્તે પહોંચાડતી મને.

મને પણ શોખ હતો તારાં નખરાં ઉઠાવવાનો,
મારે પણ તારી સાથે ઢળતી સાંજો ગાળવી તી,
મારી પણ ઈચ્છાઓ હતી
રોજ તારાં બદલતાં DP ને Status જોવાની,
પણ કદાચ સંજોગો નહોતાં.

Full in IG @MAIN_SHAYAR_BADNAM

ishuahir

nidhi8

nidhi8

nidhi8