AC કારમાં ફુલ વોઇસમાં સોંગ સાથે સફર કરી રહેલા રઈસ એ, આગળ જતી રિક્ષાનો ધુમાડા જોઇને ફોટા સાથે ટ્વિટ કર્યું.
Spreading pollution,should be fined.
અને સરકારી ખાતાઓ ટેગ કર્યાં.
-ગૌતમ

Gujarati Microfiction by Gautam Prajapati : 2832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now