અભ્યાસ હોય
નોકરી હોય
વ્યવસાય હોય, કે પછી
હોય વાત જિંદગીની
એમાં
ધારી પ્રગતિ નહીં મળવાના
મોટાભાગના કારણોમાં
મુખ્ય જવાબદાર વ્યક્તિ તો,
આપણે પોતેજ હોઈએ છીએ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112041490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now