Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

[12/9 9:31 AM] Ch@it@ny@ Joshi: ગણપતિ દેવા.

આવોને આંગણે આજ ગણપતિ દેવા.
રાખોને ભક્તોની લાજ ગણપતિ દેવા.

અંતરની આરઝૂથી તમને મનાવું,
સેવાપૂજનમાં હેતભાવ હું લાવું.
પોકારે તમને અવાજ ગણપતિ દેવા.

સિદ્ધિબુદ્ધિના સ્વામી વિનાયક,
લાભલક્ષના પિતા ગણનાયક,
ભક્તોના દિલમાં છે રાજ ગણપતિ દેવા.

પાર્વતીસુત તમે પિતા મહાદેવા,
સુરનરમુનિ સહુ કરે નિત સેવા.
પૂજે છે માનવસમાજ ગણપતિ દેવા.

નૈવેદ્ય સ્વીકારો મોદક ધરાવ્યા,
શરણે તમારા ભક્તો સૌ આવ્યા.
ભક્તોના તમે સરતાજ ગણપતિ દેવા.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
[12/9 9:31 AM] Ch@it@ny@ Joshi: રાગ:- ભૂપાલી

Gujarati Poem by Chaitanya Joshi : 112036195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now