આપણને જો કોઈ વ્યક્તિ ખરેખર ગમતું હોય, અને આપણે એ જતાવવામાં ખૂબજ સમય લગાવી દેતા હોઈએ, તો એ આપણી ખામી કહેવાય,
પરંતુ જો કોઈ કારણસર, ક્યારેક એને ખોટું લાગી જાય એવું બોલવામાં, આપણે જો જરા પણ સમય ન બગાડતા હોઈએ તો....તો એતો આપણી મોટામાં મોટી મૂર્ખામી કહેવાય.
- Shailesh Josh