Gujarati Quote in Poem by vaja Nidhi H

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટમટમતા તારલા શાં આંસુ,
ભાવોના રસ એમણે ચાખ્યા છે.
કોઈક વાર દુઃખના એકાંતમાં,
તો ક્યારેક સુખના મેળાવડામાં
સતત સાથે રહ્યા છે.
​ક્યારેક પ્રેમની ભરતીમાં,
તો ક્યારેક વિરહની ઓટમાં
સાગર બની વહ્યા છે.
આ હૃદય અને આંખને
જાણે જોડીને રાખ્યા છે.
​— નિધિ વાજા

Gujarati Poem by vaja Nidhi H : 112027977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now