વાણી વર્તન અને વ્યવહારનો ઉપયોગ
ફક્ત પોતાના હિત માટે કરવો,
એ ખૂબજ સારી આદત છે,
પરંતુ પોતાના ભલા માટે
એનો દુરુપયોગ કરવાથી તો
ન માત્ર પોતાનું ભવિષ્ય, પરંતુ
એમાં ધીરે ધીરે
સમાજનું વાતાવરણ પણ ડહોળાવાની
પૂરી શક્યતાઓ અને સંભાવનાઓ રહેતી હોય છે.
- Shailesh Joshi