Gujarati Quote in Shayri by Piyusha Gondaliya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂઝાયા નથી હજુ એ ઘાવ ,
નવા ઘાવની તૈયારી કેમ બતાવું?
ખાલી થયું જ નથી હજુ જે મકાન,
નવા ભાડુઆત કેમ લાવું ?

છૂટી નથી હજુ આદત આંગળીઓને એનું નામ લખવાની,
તું જ કહે આ પરિસ્થિતિમાં તને ન્યાય કેમ આપું?
- Piyusha Gondaliya

Gujarati Shayri by Piyusha Gondaliya : 112025816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now