English Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમના પગલાં પવિત્ર ગણાય તે રામ અને કૃષ્ણ.એનાં ચરણ ચૂમી લેવાનું મન થાય તેવાં તેમનાં કર્મ હતાં.એટલે આપણે એને ભગવાન સમજીએ છીએ.પરંતુ આપણને ઘણી બધી બાબતોમાં સલાહ,શિખાપણ,સહકાર,સધીયારો આપે તે પણ ભગવાનનો મોકલેલો માણસ હોય છે.
- वात्सल्य

English Whatsapp-Status by वात्सल्य : 112024073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now