નાની નાની સ્ટોરીની સ્ટોરી ..
ખબર પણ પડે નહીં કયારે પૂરી થઈ બુક...
સમાજમાં બહુ બધા એવા કામો જે સેવાના રૂપે થઈ રહ્યા છે
અલગ અલગ સેવાઓ .. કોઈ શિક્ષણ ફ્રી માં આપે છે..
તો કોઈ ભોજન.. કોઈ પછાત વિસ્તારમાં દવાઓની સેવા... સારવાર. ... આ બધાની નાની નાની પોઝીટીવ સ્ટોરી છે...
લાયબ્રેરી માંથી ઉતાવળે હાથ લાગેલ નવા લેખક ની નવી બુક... સરસ વાચવા જેવી..