દૂર રહેવુ...
જે ક્યારેય સુધારી ના શકો એ ભૂલ થી દૂર રહેવું,
જેનામાં પાણી આવતા રંગ બદલે એ ધૂળ થી દૂર રહેવું,
જે વૃક્ષ ક્યારેય નમી ના શકે એના મૂળ થી દૂર રહેવું,
અને તમારી પરિસ્થિતી જોઈ મહેકે એ ફૂલ થી દૂર રહેવું.
(◕ᴗ◕✿)(◕ᴗ◕✿)(◕ᴗ◕✿)(◕ᴗ◕✿)