Gujarati Quote in Poem by Rakesh.P.Savani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજી જાય તો કેવું સારુ !

મનની મનમાં રહી જાય તો કેવું સારું ! કોઈક ખામોશી સમજી જાય તો કેવું साएं!!

શબ્દોમાં સમજાવી સમજાવી થાકી ગયો, કોઈક મારી લાગણી સમજી જાય તો કેવું सारु..!!

મારા હાલ તો બધાને ખબર જ છે, કોઈક હાલે દિલ સમજી જાય તો કેવું सारु..!!

લખું છું દરેક રચના તને જ ધ્યાને રાખીને, કંઈ ના લખું, ને ભાવ તું સમજી જાય તો કેવું સારુ.!!

Gujarati Poem by Rakesh.P.Savani : 112021624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now