Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ છે આપણ દુઃખોનું સૌથી મોટું કારણ, અને તારણ કે, આપણે આપણા જીવનમાં જે કામ કરવા માંગીએ છીએ, પરંતુ કોઈપણ કારણસર જો એ હમણાં નથી થઈ રહ્યું, તો એ ફક્ત એકજ કામ છે,
અને એ જ્યાં સુધી નથી થઈ રહ્યું, ત્યાં સુધી કરવા જેવા બીજા હજારો કામ આપણી સામે હોય છે,
જેમકે ઘરના, બહારના, ગમતા, ન ગમતા,
શું આ બધા કામો આપણે હમણાં ન કરી શકીએ ? અને એનાથી પણ થોડું આગળ કે,
શું આપણે એ બધા કામ ન કરવા જોઈએ ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112021621
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now