માંઁ
જગત જનની માતા કદાચ એટલે જ કહેવાતી હશે કારણ કે એને આદિઅનંત આદ્ય દેવો પણ નમન કરે છે.
અંતરની દ્રષ્ટિએ
Rinall.

English Blog by Rinal Patel : 112019427
Rinal Patel 8 month ago

Pan અર્ધ chandr pan aa keyboard ma nathi avtu ne bhai mane khabar che koito sikshk janavshe aa bhul.... Tx

Pankaj Goswamy 8 month ago

મા‌ પર અનુસ્વાર ના આવે

man patel 8 month ago

માં નવ દુર્ગા આપ તથા આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સંપત્તિ અર્પે એજ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના... ચૈત્ર નવરાત્રીની આપને  તથા આપના પરિવારને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now