▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬
◽ *આજ ના સુવિચાર* ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬
*સુપ્રભાત.*
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬
🌸 *સારા માણસોને શોધવા જઈશું તો થાકી જઈશું, પણ માણસોમાં સારું શોધવા જઈશું તો ફાવી જઈશું!*
🌸 *જો આપણે સફળ થવા માંગતા હોય તો, સમસ્યા શોધવામાં નહીં પરંતુ સમાધાન શોધવામાં ધ્યાન આપવું જોઈએ.*
🌸 *"મુશ્કેલીઓ કામચલાઉ છે. તમારી અંદરની શક્તિ કાયમી છે, વિશ્વાસ રાખો અને આગળ વધો"..!*
🌸 *ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે...✍🏻*
🌸 *"દુખાવો" એક સંકેત છે*
*કે તમે જીવતા છો.*
🌸*"સમસ્યા"એક સંકેત છે*
*કે તમે મજબૂત છો*
🌸*"સંબંધ"એક સંકેત છે*
*કે તમે એકલા નથી.*
▬▭▬▭▬▭▬▭▬▭▬▬▭▬▭▬▭▬▭▬▭▬▭
☕️ *આપનો દિવસ શુભ રહે*
▬▭▬▭▬▭▬▭▬▭▬▬▭▬▭▬▭▬▭▬▭▬▬