હજારો વખત માફી માંગવા છતાં જો હું અભિમાની છું તો એ તારી ધારણા સાચી........
તારું જ કહ્યું કરવા છતાં જો તને હું અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.......
કરગર્યો છુ કર્યા છે કાલાવાલા મનાવવા તને છતાં તને અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.......
તારી લાગણીઓ સમજતો રહું ને ક્યારેક મારી લાગણીઓ સમજવાનું કહું એટલે હું અભિમાની હોઉં તો તારી ધારણા સાચી.......
તું બ્લોક કરે ને હું મૌન થઈ ને બેસીરહુ તેમ છતાં હું અભિમાની હોઉં તો તારી ધારણા સાચી........
છતાં ભલે હું જે છું એ છું ને એ જ રહીશ તને અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.....
ભલે તને અત્યારે પણ હું અભિમાની લાગુ છું પરંતુ હું અત્યારે પણ તારી માફી માંગી લઉં છું so sorry..🙏 તને અભિમાની લાગતો હોઉં તો તારી ધરણા સાચી.....
જિંદગી ની યાદ.....