મિત્રો મને યુનિક પથ્થરો એકત્ર કરવાનો શોખ છે. ફોટામાં તમને જે દેખાય છે એ હાલ તો પથ્થર છે પણ એ કરોડો વર્ષ પહેલાના ઝાડ ના બી છે. પથ્થર આવા કઈ રીતે હોઈ શકે. વાતાવરણ ચેન્જ ના કારણે પથ્થર બની ગયા છે. તાપમાન માં બહુ ઝડપી ફેરફાર ના કારણે આવુ શક્ય છે. કચ્છ કરોડો વર્ષ પહેલા વર્ષાવન હતું. કમેન્ટ કરજો તમને શુ લાગે છે. પથ્થર છે કે બીજ છે.