મનની વાત
સ્ત્રી દરિયા જેવી હોય છે:
ક્યારેક શાંત, ક્યારેક તોફાની.
ક્યારેક બધું તબાહ કરી નાખે તેવી,
તો ક્યારેક સંપૂર્ણ રીતે સમર્પણ કરી દે તેવી.
પુરુષ ખલાસી જેવો હોવો જોઈએ:
સ્ત્રી ને એક સાચો ખલાસી ,
પુરુષ જ સમજી શકે છે.
જ્યારે દરિયો તોફાને ચડે,
ત્યારે સાચો ખલાસી શાંત રહે છે.
એક પુરુષે ખલાસી જેવું બનવું જોઈએ,
જે સ્ત્રીને દરિયાની જેમ તેના મૂળથી સમજી શકે.
DHAMAK