Gujarati Quote in Whatsapp-Status by shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમદાવાદની વિમાની દુર્ઘટનાને નજરે રાખી તાત્કાલિક Priority ધોરણે કરવા જેવા કેટલાક કામોની યાદી.
▪️————————————————————-▪️

(૧) વીલ બનાવવામાં મોડુ ન કરવુ. મકાન, જમીન, Plot,
દુકાન/શોપ જેવી સ્થાવર મિલકતમાં નોમીનેશન થઇ
શકતુ નથી. તેથી “વીલ” બનાવવું જરુરી છે.

(૨) KVP, NSC, Time Deposit, MIS, RD તથા SB
ખાતાઓમાં વધમાં વધુ ૩ નામથી Joint મા ખાતા ખુલે છે
તેનો લાભ લેવો.

(૩) Senior Citizen ખાતા માત્ર પતિ-પત્ની દ્વારા જ
Joint માં ખુલે છે તેથી તેમાં નોમીની તરીકે વધુમા વધુ
ચાર વ્યક્તિ નીમી શકાય તે ખ્યાલમાં રાખવું

(૪) PPF યોજનામાં ફક્ત એક નામથી ખાતુ ખુલે છે. તેથી
તેમાં નોમીનેશન ખાસ કરવુ. આ લાંબાગાળાનુ રોકાણ
છે તેથી નોમીની હયાત છે કે કેમ તે તપાસતા રહેવું અને
નોમીની અતી વૃદ્ધ હોય અને યોગ્ય લાગે તો બીજા
નોમીની add કરવા અથવા બદલી પણ શકાય છે.

(૫) NSS 87 ખાતાઓ પર તા. ૧/૧૦/૨૪ થી વ્યાજ મળવાનુ
બંધ કરવામાં આવેલ છે. વળી ઉપાડની રકમ સંપૂર્ણ
ટેક્ષ ફ્રી કરવામા આવેલ છે તેથી આ રકમ ઉપાડી લેવી
હિતાવહ રહેશે.

(૬) નોમીની તરીકે વધુમા વધુ ૪ વ્યક્તિઓને નીમી શકાય છે
તેનો લાભ લેવો.

(૭) નોમીની પૈકી કોઇનુ અવસાન થાય તો તુરત બીજાને
નોમીની તરીકે નિમી શકાય છે.

(૮) નોમીનીમાં ગમે ત્યારે ફેરબદલ થઇ શકે છે. અને ગમે
તેટલી વખત ફેરફાર કરી શકાય છે. કોઇ ફી ભરવાની
રહેતી નથી.

(૯) તમારા CA, Insurance એજન્ટ, Mutual Fund
એજન્ટ કે નાણાકિય સલાહકાર જે હોય તેને તેમજ
નજીકના ફેમીલી મેમ્બરને તમારા રોકાણો, મિલકતો,
વિમા પોલીસી બાબતે માહિતીગાર કરતા રહો
અને Most Important

(૧૦) પરિવારનુ ભવિષ્ય સુરક્ષિત કરો Sufficient હેલ્થ
વીમો અને ટર્મ લાઈફ Insuranceનું કવચ ધારણ
કરો.

(૧૧) Invest as per qualified Advisors suggestions

Gujarati Whatsapp-Status by shah : 111983562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now