પાક્કો ગુજરાતી.”
ખીચડી ઘીમાં ચોળીને ખાય,
રસમાં રોટલી બોળીને ખાય,
લંગડા કેરી ગોળીને ખાય,
મીઠાઇ ડબ્બા ખોલીને ખાય,
ગળ્યા પુરણ સાથ પોળીને ખાય,
રાત્રે ફ્રીઝ ખોલી ખોલીને ખાય,
શેરડી ખેતરમાથી તોડીને ખાય,
ગોરસઆમલી ફોલી ફોલીને ખાય,
ના ખાવા
જેવું બધું ચોરીને ખાય,
અને પછી જ્યારે ડાયાબિટીસ થાય,
ત્યારે હોંશે હોંશે એની ગોળીને ખાય,
એ
એકદમ પાક્કો
ગુજરાતી કહેવાય !!!
😃
- Umakant