Quotes by Sajan Limbachiya in Bitesapp read free

Sajan Limbachiya

Sajan Limbachiya

@sajanlimbachiya93


સત્ય, સુગંધ અને સાદગી ની ગતિ ભલે કદાચ ધીમી હોય,
પરંતુ દૂર દૂર સુધી એ ચોક્કસ થી ફેલાય...!!

કીચડમાં પગ ફસાઈ જાય તો નળ પાસે જવુ જોઈએ પણ નળ જોઈને કીચડમાં ના જવાય..!!

જીવનના ખરાબ સમયમાં પૈસા કામમાં આવી શકે પણ પૈસા જોઈને ખરાબ રસ્તે ના જવાય.

Read More

બીજા નુ પાણી ત્યારે જ માપવુ,
જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય...!!!

સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે,
પણ...
મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!

❁✿❁✿❁✿❁✿❁✿❁✿❁❁✿❁✿

*"दर्द न"* होता तो खुशी की *"कीमत"* न होती।
अगर मिल *"जाता"* सब कुछ चाहने से,
तो *"दुनिया"* में ऊपर वाले की *"जरूरत"* न होती.।

❁✿❁✿❁✿❁✿❁✿❁✿❁❁✿❁✿

Read More

🪙

🖍️🖍️🖍️

કાયમ તો રેહવા નું નથી આ ધરતી પર
શું કામ વાદ વિવાદ કરીએ,
ચાલો આવો બધા આજે
બે ચાર મીઠી વાતો કરીએ..!!

🌳🌴☘️🌱

🤗🤗🤗🤗🤗