ન્યુયોર્ક ની એક સ્ટ્રીટ માં એક છોકરાએ લગભગ અડધા દિવસ સુધી વાયોલિન વગાડ્યા કર્યું,..
સાંજ થતા સુધી માં એના સામે પડેલા એક કોફી મગ માં 32 ડૉલર ભેગા થયા...
આ વાયોલિન વગાડવા વાળા છોકરાના હાથ માં રહેલા વાયોલિન ની કિંમત જ 3.5 મિલિયન ડોલર હતી.
એ માત્ર તજુર્બા માટે જ રોડ ઉપર વાયોલિન વગાડતો હતો..
બે દિવસ પહેલાના એના શૉ માં એને 100$ ના ભાવની લગભગ 2000 ટિકિટો વેચી ને પ્રોગ્રામ કર્યો હતો..
અને એ છોકરાનું નું નામ હતું - JOSHUA BELL ...
એ માત્ર એટલું જ સમજાવવા માંગતો હતો
કે
જેટલી વેલ્યુ તમારા ટેલેન્ટ ની છે એનાથી વધારે વેલ્યુ છે તમે એ ટેલેન્ટ ને ક્યા પ્લેટફોર્મ માં વાપરો છો.
for example,
વોટર બોટલ સ્ટોર માં 20 રૂપિયા ની છે
થિયેટર માં 100 રૂપિયાની છે
5 સ્ટાર હોટેલ માં 500 રૂપિયાની છે
પાણી એ જ છે -
એ જ બ્રાન્ડ ની બોટલ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કિંમત ધરાવે છે..
બરાબર એ જ રીતે,
અગર તમારા ટેલેન્ટ ની વેલ્યુ ના થાય તો તમારું ટેલેન્ટ એ જગ્યાએ શિફ્ટ કરો જ્યા એની વેલ્યુ થાય..
It is not about your talent, It's about where you are performing your talent.