Gujarati Quote in Poem by મનોજ નાવડીયા

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુક્ત ગગનમાં પંખી ઉડે,
ઉંચે ઉડી ધરાને નિરખે,
ઝરણાઓમા નીર વહે,
ખળ ખળ હસી સાદ કરે,
તળાવોમા બતકો તરે,
પગ તળે તરંગો સર્જે,
પવન સાથે વૃક્ષો ઝુમે,
પાંદડું ખરી ધરાને સ્પર્શે,
છોડ ઉપર પતંગિયું બેઠું,
પાંખો ફેલાવી નૃત્ય‌ કરે.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111967223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now