વધારે લાગણી ધરાવતું વ્યક્તિ હંમેશાં એકલું પડી જાય છે..
એ રડી ફરીયાદ કરે તો લોકોને ઢોંગ અને નખરા જ લાગે..
પૈસા કરતાં પ્રેમ પસંદ કરનાર હંમેશા એકલ ખૂણે રડે છે ... કેમકે એનાં સપનાં લાગણીઓ એક માણસ પૂરતી હોય છે..
જ્યારે પૈસાને મહત્ત્વ આપતા માણસને લાગણી પ્રેમ બધું ફાલતુ લાગે છે જ્યારે આવા બે માણસો મળે છે ત્યારે લાગણી વાળું માણસ આજીવન ઘૂંટાઈને જોડે હોવા છતાં એકલતા અનુભવે છે.એનુ દુઃખ કોઇ સમજી શકતું જ નથી ન કોઈને ફર્ક પડતો હોય છે.જ્યારે આવા માણસ તકલીફમાં હોય ત્યારે કોઈ એના સાથે નથી હોતુ.... એટલે પૈસા પાછડ દોડો આજની દુનિયામાં તમારી વફાદારી તમારી લાગણીઓથી કોઈને ફર્ક નથી પડતો
-Ami