આકાશ સાથે પતંગની
આજ મિલન કરાવીયે,
ચલ આજે એ જ ગલીઓના
ધાબે ફરી મલીયે,
જયાં ના કોઈ ફીકર હતી
બસ એક ખુલા આકાશ નીચે ...
પતંગ સાથે તારી મારી ડોર હતી.
પકડી હતી સાથે ફીરકી ને
ચઢી હતી આકાશ
માં પતંગ,
ખુલ્લા આકાશમાં ઉડપા હતા
જીવનના હરેક રંગ,
ચઢયો હતો માંજો આજ દોરીને
પેચ લડપો હતો તારી સંગ,
ના કોઈ દર્દ હતું બસ હતી
ખુશીની લહેર...,
ફરી જીવી લઈએ એ જ
આકાશમાં બની સંગ આપણે
પતંગ અને ડોર....!!!
shital ⚘️
હેપી ઉતરાયણ