આજે મારા જીવન ના અનમોલ વ્યક્તિ એવા મારા પતિ કે, જેમણે મારા જીવન માં આવીને મને સંભાળી હું, જેવી છું તેવીજ મને સ્વીકારી અને ડગલે ને પગલે મારો સાથ આપ્યો અને જીવનભર સાથ આપશે એવું વચન આપનાર મારા પતિ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....😊❤️
- darshana desai kakadiya