આપણે જ્યારે તમામ જગ્યાએ
પ્રયત્નો કરીને થાકી જઈએ,
ત્યારે આપણને એવું લાગવા માંડે છે કે,
હવે આપણાથી કંઈ જ નહી થાય, માટે જ્યારે પણ આપણી સાથે આવું કંઈ થાય,
ત્યારે ફક્ત એકવાર
પોતાનાં ઉપર વિશ્વાસ રાખી,
ધીરજપૂર્વક આગળ વધવું, પછી ભલે આપણને એમાં સફળતા મળે, કે ન મળે, પરંતુ એ વખતે આપણને એક વાતનો સંતોષ તો જરૂર થશે કે,
મેં મારા સપના પૂરા કરવા માટે,
મારાથી બનતો, પ્રયાસ તો કર્યો.
🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏