પ્રેમની સજા અપાર,
પૂછો જ નહીં, કરશો બેહાલ.
પ્રેમ વગર શ્વાસ અટકે,
જીવન લાગે નિરસ કંકાલ
સ્વર્ગ મળે તો શું લાભ,
જો ન હોય પ્રેમની છાબ.
પ્રેમાળ પ્રેમ મળે નહીં,
જીવન બને બિનઅનાર.
પ્રેમની સજા આપે છે,
જે પ્રેમીને ન જાણે છે.
પ્રેમ વગર જીવન શુષ્ક,
પ્રેમમાં અમૃત જેવો સાથ.
-કૌશિક દવે
- Kaushik Dave