કેટલું ચાહ્યું હશે કોઈએ કોઈ ખાસ વ્યક્તિને કે તેણીએ ધ્યાને ના લીધું ચાહતનું !
એજ એની ખાસિયત છે કે તે ખુબજ સુંદર,ચારુલત્તા અને વિશાળ દિલ એંનું યાર !
કેટકેટલાને એ ચાહત આપે! એની પણ મજબુરી છે બધાંને ચાહતથી ચાહવાનું !
એનાં મધ ઝરતાં પીયૂષ પીવાનું મન થાય પરંતુ મને કમને એકને જ તૃષા છીપાવી છે દિલથી યાર !
. - વાત્સલ્ય