#MKGANDHI
ભારત દેશ ને ટૂંક માં મુલવવો હોય તો બે મોહન ની વાતો થી મુલવી શકાય..એક મોહન એટલે કૃષ્ણ બીજાં એટલે મહાત્મા ગાંધી.મહાત્મા એટલે મહાન આત્મા..હા પોતાનું બધું ત્યાગ કરી,કોઈપણ લોભ લાલચ વગર દેશ માટે પોતાની જાતને સમર્પિત કરવાવાળી વ્યક્તિ મહાત્મા જ કહેવાય ને.
નામ ભલે ગાંધી હતું પણ અંગ્રેજી હુકુમત નાં પાયા હલાવી દેનાર એ આંધી હતી..બાપુ ની જન્મ જયંતિ નિમિત્તે અંતઃકરણ થી એમને કોટી કોટી વંદન સાથે આ હતી એક નાનકડી શબ્દાંજલી.
જય હિંદ.