BE HAPPY ,KEEP SMILING કારણ કે આપના દુઃખી રહેવા થી બીજા ધણા દુઃખી હોય છે જે ધણી વાર આપણે જોઈ નથી શકતા,પોતાની માટે નહીં તો મીત્રો અને પરીવાર માટે ખુશ રહિને તેમને ખુશ રાખી શકીએ. મારો expieianse છે જયારે આપણ કારણે બીજા મોં પર ખુશી આવે તો આપણૂ મન કોઈ પણ દુઃખ ની વચ્ચે ખુશ થઈ જાય છે,સાચુ કહુ તો "કોઈ પણ ને smile કરતા જોવુ ને તો મારા મોં પર smile આવી જાય છે "આવુ કેમ થાય છે તે મને પણ ખબર નથી ¿