The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
writer Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writer quote can lift spirits and rekindle determination. writer Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Sorry we still need them... 🙃👳♂️👲👩🦳👩🦱👶 - - - સારાંશ- આભાસી વિશ્વ કલ્પનાતીત હોઈ શકે જે આપણને પ્રેરિત કરીને આપણા ચરિત્ર અને વ્યક્તિત્વ નું ઘડતર કરી શકે પરંતુ, આપણે જે છીએ એ જાળવી રાખવા કે તેમાં કોઈ હકારાત્મક કે નકારાત્મક બદલાવ માટે આપણને વાસ્તવિક વ્યક્તિઓ એટલે કે લોકોની જરૂર રહેશે જ... કોઈ મશીન ક્યારેય વ્યક્તિની ગરજ ન જ સારી શકે! (ભારતીયોનું આંતરિક હોય કે બાહ્ય આખું જગત જ નિરાળું છે!) 😊 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
"બે માથાવાળું પક્ષી" .... https://swatisjournal.com/guj-the-bird-with-two-heads-a-pa…/ આજે બીજું કંઈ ન કરતા હો તો, આ એક વિચિત્ર પણ સાવ મુર્ખ પક્ષીની વાર્તા વાંચી પાડો ફટાફટ એટલે પાછી નવી વાર્તા લઇ આવું... - - - #kidsstories #balvarta #bedtimestories #fairytales #panchatantra #shortstory #fun #fables #lifelessons #life #values #morals #children #stories #familytime #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #kids #tales #jungletales #indianstories #writer #Gujarat #vadodara #swatisjournal
What can I say? 🤐🐕 - - - સારાંશ- સામંજસ્ય સમાજ માટે તંદુરસ્ત છે અને પરસ્પર સંઘર્ષ સામાજિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એ જાણવા છતાં આપણે એ ન જ કરીએ ત્યારે સમાજ વધુ નાદુરસ્ત બને છે.. છે ને? 🤒 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
www.gdvlwork.in #rani #news #dharma #writer #business #design #designer
Don't you agree? 💁♂️ - - - સારાંશ- કપરા સમયમાં આપણે કેટલી હિંમત દાખવીએ છીએ તેના કરતા પણ આપણે એ હિંમત કેટલો સમય જાળવી શકીએ છીએ આ વાત જ આપણને 'શૂરા' કે 'ગભરુ' એવા બે અલગ વર્ગોમાં વર્ગીકૃત કરશે.. અને 'હરિ નો માર્ગ છે...!!' 😊 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I didn't plan to write this, but I'm amazed to see how perfectly it suits today's situation! "An individual ego in a family would harm each of the members. Quarreling with our own people affects the whole family badly! It’s like if we chop one finger, it would harm the whole hand. So, for staying united, we should avoid having a state of two different minds!" - Love, Swati 🌷 Teach your kids the same value in a fun way with this kids' story here ... 🥳💁♀️ Share if you too have learnt the same basic values as a part of your upbringing... 😇 - - - #kidsstories #balvarta #bedtimestories #fairytales #panchatantra #shortstory #fun #fables #lifelessons #life #values #morals #children #stories #familytime #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #kids #tales #jungletales #indianstories #writer #Gujarat #vadodara #swatisjournal https://swatisjournal.com/eng-the-bird-with-two-heads-a-pa…/
Understood or still need to have more proofs? 🙃 - - - સારાંશ- કુદરતી આફતો આપણને નુકસાન કરી શકે તેનાથી અનેકગણું નુકસાન આપણને આપણી ખોટી નિયતને કારણે થતું હોય છે... એટલે જ તો, ફરિયાદ પણ કોને કરવાની? 😌 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You'll have to make us believe every time that you're there for us! 😊 - - - સારાંશ- આ અચાનક આવી પડેલી આફત એ ભગવાન માટે પણ એક તક છે કે, એ આપણને સાબિત કરી શકે કે એ માત્ર કોઈનાં મગજની ઉપજ કે એક વિચાર માત્ર નથી.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We've a whole lot of members belonging to this community.. 🧟♀️ - - - સારાંશ- તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેની પાછળનો હેતુ ભૂલી જાઓ એ જ ક્ષણે મૂર્ખોની એ ખાસ જમાતનાં સભ્ય બની જશો... બહુ વધારે મહેનત કરવી પડતી નથી અ માટે! 💁♂️ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser