writer Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

writer Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writer quote can lift spirits and rekindle determination. writer Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

writer bites

Just one comparison you need... 🙃👈
-
-
-
સારાંશ - તમને પરેશાન કરતી વાતો સાથે તમારી મનની શાંતિને સરખાવી જુઓ, બસ એક જ વારમાં સમજાઈ જશે કે, એ વાતો પાછળ એક પણ વધુ મિનીટ બગાડવી યોગ્ય નથી!
Read more at https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

કવિતા :- દરિયાની મજધારે

દરિયાની સુંદરતા માટે લખેલી કવિતા. 😀

Editing done by @graphic_house29

જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો, કોમેન્ટ અને લાઈક પણ કરો... 🤗

#dewansh #dariyo #sea #poem #poetry #dairy #kavita #creative #kavi #happiness #nature #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts

This is exactly we have to do right now! 😇
-
-
-
સારાંશ - આપણે દરેક સામે લડી, દર વખતે જીતી શકતા નથી, ક્યારેક એવો પણ સમય હોય છે જયારે આપણે ટકી જ રહેવાનું હોય છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Make a clear choice today... 🤷‍♂️
-
-
-
સારાંશ - તમારા મનના ભય ને તમારું જીવન હંકારવા દો, એ તમને ચોક્કસ દુર્ભાગ્ય તરફ દોરી જશે અથવા તો તમારી મહેચ્છાઓને ડ્રાઈવિંગ સીટ આપી દો અને આકાશ અડકવાની તૈયારી કરી લો...
https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If you dare to speak so, get prepared for the strongest one as life won't take it lightly... ⛈🌪🌊
-
-
-
સારાંશ - માણસ છીએ તો, જિંદગીને આટલું તો કહી જ શકીએ કે, તારી પાસે પડેલા વાવાઝોડા લઈને આવ અને હું દરેક વખતે તેની સામે ઝઝૂમીશ, જીતવું કે હારવું ભલે મારા હાથમાં ન હોય પણ, દરેક વખતે એક નવા
વ્યક્તિત્વ તરીકે ચોક્કસ બહાર આવીશ.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Focus on living, you'll definitely get the stories... 😊👍
-
-
-
સારાંશ - જીવનમાં દરેક લેખક બની શકે એ શક્ય નથી હોતું, પરંતુ જીવન આપણને દરેકને એ તક આપે જ છે કે, આપણે એવું જીવી જઈએ કે કોઈને આપણા વિશે લખવાની ઈચ્છા થાય...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Every creature in the world does it, you know?? ✨🐛🦋
-
-
-
સારાંશ - યુવાની માટે પડકાર ડરામણા ન હોવા જોઈએ, ઉલટાનું તેને સાધન બનાવી પોતાનાં આંતરિક બળનો પરિચય કેળવી શકાય છે, પછી ચમત્કારો પણ શક્ય બને છે!

Read More with https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Being parents gives us a chance to practice all of our life skills... it takes a ton of efforts to make the whole thing work, but when a single effort turns out successfully, it leaves us with the happiness no words can explain! 🤗👨‍👩‍👧👨‍👩‍👧‍👦

Read the series on parenting to experience the pleasure and responsibility altogether.👈👈👈👈

Don't forget to rate and write me the views on the posts in comment section.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/category/parenting/

#series #articles #parenting #parentingtips #tips #parents #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #writer #Gujarat #vadodara #swatisjournal