Quotes by Patel anjali in Bitesapp read free

Patel anjali

Patel anjali

@patelanjali9049gmail.com5
(40)

મારા જીવનમાં તારી હાજરી પુરાઈ ગઈ ,
વર્ષોથી રહેલી એકલતાને એક સાથી મળી ગઈ...
શાંત હ્રદયમાં પ્રેમની લહેરો ઉઠવા લાગી
જ્યારથી મારા નયનમાં તું આવીને વસી ગઈ !

અંજલી..✍️

Read More

મન જો હકારાત્મક હશે તો દુનિયાની કોઈ પણ નકારાત્મક ઉર્જાની તાકાત નથી કે જે શરીરમાં પ્રવેશ કરી શકે..

महत्व घडी का नहीं है बल्कि वक्त का है
कयोंकि ,
अच्छी घडी तो सबके पास होती है
लेकिन अच्छा वक्त सबके पास नहीं होता !!

अंजलि✍️

Read More

મુશ્કેલીભર્યું જીવન ભગવાન એવા જ મનુષ્યને આપે છે
જે તેને પાર કરવામાં સક્ષમ હોય છે..

ખુદની શોધમાં નીકળેલી હું
ને જોયું ઝાંખીને તો તમે મળી ગયા !
રાત્રીમાં રંગોનો પ્રવેશ થવા લાગ્યો
જ્યારે મારી રુહમાં તમે ભળી ગયા !!

અંજલી..✍️

Read More

दिल में उतरने से मिलता है जोह सुकून
वह एक जिस्म को छूने में कहा है ?
समजले जज्बतों को सिर्फ नज़रों के खेल में
ऐसे प्रेमी आज के ज़माने में बचे ही कहा है ?

अंजलि..✍️

Read More

Satisfaction is the greatest
happiness of life...

anjali.. ✍️

જીવનમાં આવતી ક્યારેક મુશ્કેલી અને ઘડપણ
આ બન્ને જ સમય એવા હોય છે કે જયારે તમને
પતિ પત્નીના સંબંધનું મહત્વ સમજાય...

અંજલી..✍️

Read More