The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
All you need is to keep trying... 🤷♂️ - - - સારાંશ - આખી દુનિયા માટે હીરો બની શકો એ માટે કદાચ આપના પ્રયત્નો ટૂંકા પડી શકે પરંતુ, આપના નાના-નાના કાર્યો તમને તમારા બાળકોની નજરમાં તેના સુપરહીરો બનાવવા માટે પૂરતા થઇ રહેશે! Visit www.swatisjournal.com for more #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just one comparison you need... 🙃👈 - - - સારાંશ - તમને પરેશાન કરતી વાતો સાથે તમારી મનની શાંતિને સરખાવી જુઓ, બસ એક જ વારમાં સમજાઈ જશે કે, એ વાતો પાછળ એક પણ વધુ મિનીટ બગાડવી યોગ્ય નથી! Read more at https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
This is exactly we have to do right now! 😇 - - - સારાંશ - આપણે દરેક સામે લડી, દર વખતે જીતી શકતા નથી, ક્યારેક એવો પણ સમય હોય છે જયારે આપણે ટકી જ રહેવાનું હોય છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Make a clear choice today... 🤷♂️ - - - સારાંશ - તમારા મનના ભય ને તમારું જીવન હંકારવા દો, એ તમને ચોક્કસ દુર્ભાગ્ય તરફ દોરી જશે અથવા તો તમારી મહેચ્છાઓને ડ્રાઈવિંગ સીટ આપી દો અને આકાશ અડકવાની તૈયારી કરી લો... https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If you dare to speak so, get prepared for the strongest one as life won't take it lightly... ⛈🌪🌊 - - - સારાંશ - માણસ છીએ તો, જિંદગીને આટલું તો કહી જ શકીએ કે, તારી પાસે પડેલા વાવાઝોડા લઈને આવ અને હું દરેક વખતે તેની સામે ઝઝૂમીશ, જીતવું કે હારવું ભલે મારા હાથમાં ન હોય પણ, દરેક વખતે એક નવા વ્યક્તિત્વ તરીકે ચોક્કસ બહાર આવીશ. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Focus on living, you'll definitely get the stories... 😊👍 - - - સારાંશ - જીવનમાં દરેક લેખક બની શકે એ શક્ય નથી હોતું, પરંતુ જીવન આપણને દરેકને એ તક આપે જ છે કે, આપણે એવું જીવી જઈએ કે કોઈને આપણા વિશે લખવાની ઈચ્છા થાય... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
What do you think? 😊🙃 Happy Sunday Morning to you all lovely friends... Read some more fantastic wellness ideas at https://swatisjournal.com/daily-quotes-week-three-june-2020/ - - - #picturequotes #dailyquotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Every creature in the world does it, you know?? ✨🐛🦋 - - - સારાંશ - યુવાની માટે પડકાર ડરામણા ન હોવા જોઈએ, ઉલટાનું તેને સાધન બનાવી પોતાનાં આંતરિક બળનો પરિચય કેળવી શકાય છે, પછી ચમત્કારો પણ શક્ય બને છે! Read More with https://swatisjournal.com/daily-quotes-week-three-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I feel it, I know it! Do you?? 🌿🌺 - - - સારાંશ - સ્ત્રીઓ એ પ્રકૃતિનું મૂર્ત રૂપ છે, જેમ દરેકને ખુશ કરવાના પ્રયત્નમાં એ પોતાની ખુશી મેળવી શકતી નથી, તે જ પ્રમાણે માત્ર પોતાને ખુશ કરવાના પ્રયત્નો પણ તેને સંપૂર્ણ સુખ આપતા નથી, આનંદનું સર્જન કરવા માટે તેના માટે સંતુલન જરૂરી છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser