કૃષ્ણ તું અજન્મા છે તેમ છતાં દરેક નાના બાળક માં તારી ઝલક દેખાય છે...
કૃષ્ણ તું દરેક યૌવન ના મસ્તીભર્યા અને સાહસિક કાર્યો માં તારી વાતો સ્વરૂપે દેખાય છે...
કૃષ્ણ તું ગીતાજી ના જ્ઞાન સ્વરૂપે જીવન ની દરેક આંટીઘૂંટી ના ઉકેલ રૂપે દેખાય છે...
આજે પણ તારી બાળસ્વરૂપ લીલાઓ ના વાંચન માત્ર થી જાણે નજર સમક્ષ છો તેવી ભાંતી થાય છે...
#Shree