priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જિંદગીને જાગતા ઓછી, પણ સપનાઓમા વધારે જીવાય છે..

હવે તો આંખો પર પણ થઈ ગયો છે સપનાઓનો ભાર..

#priten 'screation#

વાસ્તવિક્તાની ધરતી ઉપર, સપનાઓનુ વાવેતર કરીને મહેનતનુ પાણી અને આવડતનુ ખાતર નાખો..

એટલે સફળતા ઉગી નિકળે..

#priten 'screation#

કાશ મેં દૉષારોપણ કરવાની જગ્યાઍ , દોષસુધારણા ઉપર ધ્યાન આપ્યુ હોત ....

#priten 'screation#

ભાઈની ભાભીથી રક્ષા કરે એવી રાખડી બજારમા મળે છે ??

આ તો મારી બહેનને મારા માટે જોઇતી હતી એટલે પૂછું છુ.

😞😭😜

Happy rakshabandhan

#priten 'screation#

મેં એને કીધું,

આજ થી આપણે 'ભાઈબંધ"❌
પણ હજી એણે મને ભાઈ કહેવાનું બંધ નથી કર્યુ..

😡😡🤣😂😭

Happy Rakshabandhan

#priten 'screation#

જેને જોવા તરસતી હતી આંખડી ,
આવીને બાંધી ગઈ મને રાખડી

😭😭😭😭
😂😂🤣🤣


Happy Rakshabandhan


#priten 'screation#

તકલીફમા સાથે ઉભો રહે ઍ સાચો મિત્ર..
બાકી તમારી party મા મોંઘા packing મા સસ્તી gift લઈને આવનારાની તો લાઈનો લાગી હોય છે..

સલાહ નહી સાથ આપે ઍ મિત્ર..
#priten 'screation#

જોઇએ છે એક ઍવો મિત્ર, કે જેનો હાથ પક્ડુ અને હુંફ અનુભવું, જનો હાથ મારા ખભા પર પડે અને મારા tention ગાયબ થઈ જાય. જેમા ખભા ઉપર માથુ મુકી હુ રડી શકુ અને જેની સામે હુ ખડખડાટ-સાચુ હસી શકુ..

મારી ભુલો વખતે તે આયનો બનીને મારી ભુલો બતાવે અને મારા tough time મા મને હિંમત આપે..

A PERSON HAVING NO TRUE FRIEND IS BANKRUPT IN RELATIONSHIPS.


Happy FRIENDSHIP DAY.

#priten 'screation#

મને તો મરવાની પણ ફુરસત નથી એવુ કહેનારા આખો દિવસ social media મા busy હોય છે..

#priten 'screation#