nature Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

nature Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful nature quote can lift spirits and rekindle determination. nature Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

nature bites

#nature love

#life
#nature
#moveon

કાશ Life ને પણ પ્રકૃતિની જેમ જીવી શકતા હોત
પ્રકૃતિ જેમ રોજ સવારે સોળ કળાએ ખીલીને મહેકે છે. રોજ નવી કૂંપણો ફૂટે છે.. રોજ નવી સુગંધ પ્રસરે છે.. રોજ એક નવો જ અહેસાસ આપે છે.. રોજ ઉગતા સુરજ ની રોશની સાથે પ્રજ્વલિત પ્રકાશ પાથરે છે... પ્રકૃતિ ક્યારેય થાકતી નથી નથી હારતી એક નાનું ઘાસનું તણખલું પણ ઠંડી, ગરમી અને વરસાદ સહન કરી અડગ રહે છે ભલે ઝુકી જશે પણ પોતાનું અસ્તિત્વ રૂપી મૂળિયાં ને ક્યારેય મરવા નહીં દે... આપણે માણસજાત જ એક એવી છે જે give up કરી દે છે.. ક્યારેય કોઈ પશુ પંખીને sucide કરતા જોયા છે.. એના પણ
બચ્ચાઓ અને માળાઓ વેરવિખેર થઈ જતા હોય છે. કારણ એ હંમેશા પ્રકૃતિમય રહે છે. આજે જે કાંઈ આપ્યું ઈશ્વરે એ કાલે પણ આપશે.. આપણે જ વિચલિત બની જઈએ છીએ કે કાલ નું શુ થશે.. અથવા તો મારી સાથે જ આવું કેમ થયું... હું જ કેમ... દુનિયા આપણે એક નહીં હજારો લાખો લોકો સાથે બનતું હોય છે જે તમારી સાથે થયું.. અમુક ભુલો કે એક કમનસીબી આખા જીવન ને ક્યારેય બગાડી ના શકે...
ક્યારેક આખી life ને erase કરી અથવા reset મારી જીવી જુઓ પ્રકૃતિમય બની કોઈ એ વિચાર નહીં કોઈ past નહીં કોઈ future નહીં ફક્ત આજ અને આજ.. એક નવી સવાર ની જેમ... એક નવા જીવન ના જન્મની જેમ... soul સાથે સંપૂર્ણ પોતાની સાથે... જે થયું કે થશે કે જશે let it go.. dont think about it... life is beautiful like nature....

#માનવી #માણસ #સ્વભાવ #સ્વાગત #people #nature #poem #કવિતા #ગુજરાતી #નેહલ

માનવી ના સ્વભાવ અને વર્તણુક પર એક નાની કવિતા..


" સ્વાગત છે તમારું કાળા માથા ની ધરા પર,
માંડજો ડગલું સાચવી ને કંટક છે કેડી પર,
સ્વભાવ બદલાય છે અહીં માથે માથે,
ક્યાંક મૂષક ને ક્યાંક વીંછી મળે છે રાતે ! "

This kind of water flow looking great than water flow of our home...
#savewater
#nature